Search for: Search:

e-Tender

ધી ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ.
રેલ્વે સ્ટેશન સામે, હોટલ કોરોના પાછળ, ભરૂચ-૩૯૨૦૦૧

વેબસાઈટ: https://bharuchdccb.bank.in

જાહેરાત

ધી ભરૂચ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ., ભરૂચમાં બેંકના કર્મચારીઓ માટે ગૃપ મેડીકલ વિમો લેવા અંગેનું ઈ-ટેન્ડરીંગ કરવાનું હોય, તે માટે ટેકનીકલ બીડ માટે આમંત્રીત કરીએ છીએ તો તે માટેનું ટેકનીકલ બીડ તા.૨૩/૦૪/૨૦૨૬ થી તા.૨૭/૦૪/૨૦૨૬ સુધીમાં બેંકનાં સમય દરમ્યાન મેળવી લેવા વિનંતી અને તે બીડમાં જણાવેલ દસ્તાવેજો તા. ૨૮/૦૪/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાના રહેશે.

તારીખ: ૨૨/૦૪/૨૦૨૬